BENEFIT

Benefit to student innovators & start-ups

  • Exposure: SSIP is going to provide detailed exposure to all students, early stage innovators and allied stakeholders through regular programs, workshops, conferences and seminars. Each SSIP grantee university, institute has been given specific mandate and resources to facilitate large scale exposure programs keeping early stage student innovators in mind.

  • Capacity building: SSIP is allocating dedicated resources for capacity building of innovators and student start-ups involving domain experts of national and international repute.

  • Support for Prototyping: SSIP has created mechanism through which students, innovators, start-ups can be given up to 2 lac INR for developing prototype. Through State SSIP grant committee deserving teams can even fetch grant more than 2 lac per project as per the need. SSIP is one of the very few scheme through which innovators are being supported through seed level grant at nascent stage.

  • Support for IPR: Through SSIP, innovators can avail average 25 lac INR grant for domestic IPR filing. SSIP also mandate to support student innovators for IPR protection beyond India and give incentives for them.

  • Pre Incubation Support: SSIP has short listed various colleges and universities and given grant to create a robust pre incubation process and infrastructure in their respective campuses. Innovators from respective campuses and around the region can fetch benefits through these nodal centers of SSSIP. Innovators can approach to any of the SSIP grantee through web portal and approach to avail SSIP benefits.

  • Co working and Pre incubation Support at I Hub: SSIP is setting up a state level innovation hub which will be linked with all university level innovation & start-up centers. In this center early stage student innovators and start-ups can benefit of coworking space, mentoring, access to various programs and allied benefits. SSIP is going to host different sectoral incubators in this hub so that innovators and start-ups across domain and stage of their innovation, enterprise can benefit from this.

  • Regional Innovation & Start-up Centers: SSIP will extend facilities to innovators and students of even remote places through its 4 regional centers at Ahmedabad, Surat, and Vadodara & Rajkot. Institutes & their students in the nearby region can benefit hugely benefit out of these centers. Makers lab and similar prototyping facilities will be built in these centers to let innovators access to world class facilities.

સ્ટુડન્ટ ઇનોવેટર અને સ્ટાર્ટઅપને મળનારા લાભ :

  • SSIP દ્ધારા દરેક વિદ્યાર્થીને આમંત્રિત કરવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં વિવિધ કાર્યક્રમો, વર્કશોપ, સેમિનારનું આયોજન કરી માહિતી આપવામાં આવશે. જેને SSIP દ્ધારા ગ્રાન્ટ આપવામાં આવી છે એવી યુનિવર્સીટી અને સંસ્થાઓ દ્ધારા ઇનોવેશન કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કામની સરળતા માટે સગવડ આપવામાં આવશે.

  • વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા વધારવા માટે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો (જે નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે) પ્રતિષ્ઠિત છે તેમની મદદ લેવામાં આવશે.

  • વિદ્યાર્થીના પ્રથમ નવસર્જનને પ્રોત્સાહન આપવા તેને ૨ લાખ જેટલી ગ્રાન્ટ આપવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં ૨ લાખથી વધારે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે.

  • SSIP એ એક એવો પ્રોજેક્ટ (યોજના) છે. જે ઇનોવેશનને સાવ પ્રારંભિક તબક્કાથી જ ગ્રાન્ટ ફાળવીને મદદ આપે છે.

  • IPR ને ફાઈલ કરવા, તેને જાળવવા 25 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. SSIP દ્ધારા જે વિદ્યાર્થીઓ ઇનોવેશન કરી રહ્યા છે તેમના IPR માટે ભારત અને ભારતની બહાર સુધી વિસ્તરણ દ્વારા કરવા ઉત્તેજન અપાઈ રહ્યું છે.

  • SSIP દ્ધારા કેટલીક કોલેજ અને યુનિવર્સીટીને ગ્રાન્ટ આપવામાં આવી છે, જેના દ્ધારા તે પોતાના કેમ્પસમાં એવી સગવડ ઊભી કરે, જેના દ્ધારા વિદ્યાર્થીઓને સરળતાથી Pre-incubation પ્રક્રિયાનો લાભ મળી શકે. આવી સંસ્થાઓ Web Portal દ્ધારા પણ વિદ્યાર્થીઓને મદદ કરી શકે. (આપણી એમ. એન. કોલેજને સરકારશ્રી દ્ધારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે)

  • આ યોજના અંતર્ગત બધી જ યુનિવર્સીટી અને સંસ્થાઓને જોડનારુ સેન્ટર I Hub બનાવવામાં આવ્યું છે. જેના દ્ધારા જુદા-જુદા વિષય નિષ્ણાતો અને જુદા જુદા ક્ષેત્રની જાણકારી મેળવી શકાય છે. ઇનોવેશન કરનાર સાહસિક વ્યક્તિ આનો લાભ મેળવી શકે છે.

  • અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને સગવડ આપવા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે ૪ પ્રાદેશિક કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પોતાને નજીક હોય એવા કેન્દ્રની મુલાકાત લઈને લાભ મેળવી શકે છે.