Important Instruction for B.Sc. Sem-1 Students

September 08, 2021

જે વિદ્યાર્થીએ એમ.એન. કોલેજ, વિસનગર માં B.Sc. Sem-1 માં પ્રવેશ માટેની ફી ભરેલ હોય પરંતુ તેનું નામ રોલ કોલમાં આવેલ ન હોય તેવા વિદ્યાર્થીએ મારો એટલે કે એ.કે. પટેલનો ગણિત વિભાગમાં તાત્કાલિક બે જ દિવસમાં સંપર્ક કરવો. પછીથી સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે.