Eligibility

  • Who can apply?

    Any student start-up from any institutes located in Gujarat can apply for this as per the definition of SSIP policy.

  • Student Start-ups:

    Student Start-up is any student-led innovation based start-up that has been founded by the efforts of one or more student(s) and / or alumni (not more than 5 years from graduation in case of college), from University, with or without the help of faculty guides and external support agents.

  • Scrutiny:

    Based on the defined parameters, a University Level expert jury will evaluate the applications received online and best of them will be appreciated. Start-ups will be evaluated based on the parameters like revenue, job creation, and innovativeness/novelty, potential impact, and patentability etc. Preference will be given to new applicants every year.

  • Once sufficient application are received students will invited for brief presentation of their idea before institute/department scrutiny committee.

SSIP યોજનામાં કોણ ભાગ લઇ શકે ?

  • ગુજરાતની કોઈ પણ સંસ્થાનો વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઇ શકે છે.

  • સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અંતર્ગત કોઈ પણ એક કે એકથી વધારે વિદ્યાર્થીઓ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (જેમને સ્નાતકની પદવી મેળવ્યાને ૫ વર્ષ પૂરા નથી થયા એવા), કોઈને માર્ગદર્શક તરીકે રાખીને કે કોઈના માર્ગદર્શન વિના દરખાસ્ત મૂકી શકે છે.

  • જે ઓનલાઈન દરખાસ્ત કોલેજને મળેલી હશે તેને યુનિવર્સીટી કક્ષાની નિષ્ણાતોની ટીમ સમક્ષ મૂકવામાં આવશે. નિશ્ચિત કરેલા ધોરાધોરણ મુજબ આ ટીમ દ્ધારા દરખાસ્તોનું મૂલ્યાંકન કરવામાં આવશે.જેમાં આ સ્ટાર્ટઅપ દ્ધારા કેવી આવક મેળવી શકાય છે ? કેટલી નોકરી માટેની તક રચી શકાય છે ? આ સ્ટાર્ટ અપમાં નવું શું છે ? એની કેવી અસર ઊભી થશે ? આના દ્ધારા પેટન્ટ મળી શકશે કે કેમ ? જેવા મુદ્દાઓ ધ્યાનમાં લઈને દર વર્ષ નવા નવા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે.

  • આ સંદર્ભે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો એમ. એન. કોલેજ, વિસનગરની SSIP ટીમનો સંપર્ક કરી શકે છે. તમારો પ્રશ્ન નીચે જણાવેલા સભ્યોને મોકલો. શક્ય એટલો જલ્દી એને હલ કરવામાં આવશે.