Definition

Startup Definition (AS DEFINED BY DIPP) 

સ્ટાર્ટઅપની DIPP એ આપેલી વ્યાખ્યા

Startup means an entity, incorporated or registered in India:

 • Upto a period of seven years from the date of incorporation/registration or upto ten years in case of Startups in Biotechnology sector.

 • As a private limited company or registered as a partnership firm or a limited liability partnership.

 • With an annual turnover not exceeding Rs. 25 crore for any of the financial years since incorporation/registration.

 • Working towards innovation, development or improvement of products or processes or services, or if it is a scalable business model with a high potential of employment generation or wealth creation Provided that an entity formed by splitting up or reconstruction of an existing business shall not be considered as a startup.

સ્ટાર્ટઅપ :

 • સ્ટાર્ટઅપ એટલે ભારતમાં રજીસ્ટર થયેલી કે સંગઠિત/એકત્રિત થયેલી કોઈ નવીન વસ્તુ કે પ્રક્રિયા.

 • બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં આ સંગઠન કે રજીસ્ટ્રેશન ૭ થી ૧૦ વર્ષ માટે.

 • પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓને જવાબદારી પૂર્ણ ભાગીદારી માટે.

 • જેનું વાર્ષિક ટર્નઓવર 25 કરોડથી વધુ ન હોય એવી કંપનીઓ માટે.

 • વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતો હોય તેવા કોઈ વ્યવસાયનો વિસ્તરણ કરવાનું સ્ટાર્ટઅપ યોજનામાં સમાવિષ્ટ નથી.

STUDENT STARTUP:

Student Startup is any student-led innovation based startup that has been founded by the efforts of one or more student(s) and / or alumni (not more than 5 years from graduation), from any university / educational institute in the state, with or without the help of faculty guides and external support agents. Recently, AICTE has developed a national roadmap for student startup support system.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ :

આ યોજના સ્નાતકકક્ષાએ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતાં અથવા જેમના ગ્રેજ્યુએશનને પાંચ વર્ષથી વધારેનો સમય નથી થયો તેવા વિદ્યાર્થીઓ એક કે એકથી વધારેના સમૂહમાં કોઈ વ્યક્તિ નવા વિચાર કે નવી પ્રક્રિયા રજૂ કરી શકે છે. આ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની કોઇપણ યુનિવર્સીટી કે કોઇપણ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા હોય પોતાની ટીમ બનાવી શકે છે. તેઓ પોતાની કોઈ અધ્યાપકને માર્ગદર્શક તરીકે રાખીને કે માર્ગદર્શન વિના કાર્ય કરી શકે છે. તાજેતરમાં જ AICTE દ્વારા રાષ્ટ્રીય કક્ષાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

INNOVATION:

Conceptually, any innovation implies substantial improvement in the ways of doing things, producing goods or providing services. It may involve a new use of an existing resource or producing or delivering existing goods or services through new methods or new instruments/materials.

INNOVATION DEFINITION:

 • Innovation can be defined simply as a "new idea, device or method".

 • However, innovation is often also viewed as the application of better solutions that meet new requirements, unarticulated needs, or existing market needs.

 • Such innovation takes place through the provision of more-effective products, processes, services, technologies, or business models that are made available to markets, governments and society. The term "innovation" can be defined as something original and more effective and, as a consequence, new, that "breaks into" the market or society.

 • Innovation is related to, but not the same as, invention.

 • As innovation is more apt to involve the practical implementation of an invention (i.e. new/improved ability) to make a meaningful impact in the market or society.

 • Not all innovations require an invention. Innovation often [quantify] manifests itself via the engineering process, when the problem being solved is of a technical or scientific nature.

Innovation (નવીન વિચાર કે પ્રણાલિ)

                                                 

 • ઈનોવેશન એટલે નવો વિચાર નવી તરકીબ (યુક્તિ), નવી પદ્ધતિ.

 • ઈનોવેશન એટલે કોઈ સમસ્યાનો યોગ્ય ઉકેલ, જેના દ્વારા નવી જરૂરિયાતો પણ સંતોષી શકાય. વિવિધ જોડાણો કરીને માગણી પૂરી કરી શકાય અને જેનું સર્જન બજારમાં વેચી શકાય એવો પ્રયોજનથી કરવામાં આવે છે.

 • ઈનોવેશન એટલે કોઈ ઉત્પાદન(product) ની વિશેષ સજ્જતા, કોઈ સર્વિસ (સેવા)ની નવી જ પ્રક્રિયા, ટેકનોલોજી કે વ્યવસાયનું એવું ઉદાહરણ જેને બજાર, સરકાર અને સમાજ સુધી લઇ જઈ શકાય.

 • ‘ઈનોવેશન’ સંજ્ઞા માટે એવું કહી શકાય કે કંઈક નવસર્જિત – સર્જનાત્મક જેના પરિપાક રૂપે તે બજારમાં અને સમાજમાં પ્રવેશીને પોતાની અસર ઊભી કરી શકે.

 • ઈનોવેશનને યોગ્ય રીતે અમલમાં લાવીને માર્કેટ કે સમાજમાં અર્થપૂર્ણ અસર ઊભી કરી શકાય છે.

Definition SSIP