About SSIP Cell-PRATHAM

  • The Government of Gujarat with SSIP aims to create an integrated, state-wide, university-based innovation ecosystem to support innovations and ideas of young students of Gujarat State and provide a conducive environment for optimum harnessing of their creative zeal. M. N. College is honored for being selected as a grantee institute for a period of 2 years by SSIP, Gujarat.

  • To promote start up and innovation cultural among students through SSIP, the institute has taken initiative to provide necessary facility at "Pratham"- Student Startup and Innovation cell of SSIP at M. N. College, Visnagar. Pratham is supported by Gujarat Knowledge Society (GKS), Government of Gujarat, Gandhinagar. SSIP provide financial assistance to students for development of prototype, proof of concept, nurture their innovative idea through mentorship support. To avail such benefit students are informed to submit project proposal to ssipmnc@gmail.com.

 

SSIP Cell-PRATHAM વિશે

  • ગુજરાત સરકારની SSIP યોજનાનું લક્ષ્ય ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સીટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા કે અભ્યાસ કરી લીધો છે એવા યુવાન વિદ્યાર્થીઓ માટે નવસર્જન (ઈનોવેશન)નું વાતાવરણ રચવાનું છે.

  • એમ. એન. કોલેજ, વિસનગરને ૨ વર્ષ માટે SSIP અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

  • એમ. એન. કોલેજ, વિસનગર દ્ધારા ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ ‘પ્રથમ’ – SSIP Cellની રચના કરવામાં આવી છે. આ ‘પ્રથમ’ ને ગુજરાત નોલેજ સોસાયટી (GKS) દ્ધારા સહાય કરવામાં આવે છે.

  • વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટ અપ અંગે જાગૃતિ લાવવા, તેમને આ સંદર્ભે પ્રોત્સાહિત કરવા એમ. એન. કોલેજનો ‘પ્રથમ’ SSIP Cell જરૂરી સગવડ પૂરી પાડશે તથા નાણાકીય સહાય (ગ્રાન્ટ) આપશે. જેના દ્ધારા વિદ્યાર્થીઓ પોતાના નવ-વિચાર-નવસર્જન (ઇનોવેશન અને સ્ટાર્ટ અપ)ને અમલમાં લાવી શકે. આ મદદ મેળવવા તમારી દરખાસ્ત (પ્રપોઝલ)ને નીચેના ઈ-મેલ પર મોકલવાની છે.

                                                                                       ssipmnc@gmail.com.

  • પૂરતી અરજીઓ આવી જાય પછી વિદ્યાર્થીને સંસ્થાની ચયન સમિતિ સમક્ષ આવીને પ્રેઝન્ટેશન કરવાનું રહેશે.